Recent MCQ


Category: Politics of India,
હાલમાં કર્નાટકના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા?
(A) શ્રી બી.એસ.યેદીયુરપ્પા
(B) શ્રી કુમાર સ્વામી
(C) શ્રી વેણુગોપાલ વેન્કટાચાર્ય
(D) શ્રી રમેશ કુમાર
 

Category: Important Days,
"કારગીલ વિજય દિવસ" ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
(A) ૨૬ જુલાઈ
(B) ૨૮ જુલાઈ
(C) ૨૭ જુલાઈ
(D) ૨૯ જુલાઈ
 

Category: Current Affairs,
GST કાઉન્સિલની ૩૬ મી બેઠકમાં લેવાયેલ નિર્યણ મુજબ ભારતમાં ક્યાં પ્રકારના વાહનોમાં GST 12 ટકાથી ઘટાડીને ટકા કરવામાં આવ્યો?
(A) ઇલેક્ટ્રિક વાહનો
(B) પેટ્રોલ વાહનો
(C) ડીઝલ વાહનો
(D) સૌરઊર્જા દ્વારા સંચાલિત વાહનો
 

Category: Other,
વિશ્વમાં સૌ પ્રથમ ક્યાં દેશે ત્રિપલ તલાક પર પ્રતિબંધ મુક્યો હતો?
(A) ઈજિપ્ત ૧૯૨૯
(B) પાકિસ્તાન ૧૯૬૪
(C) ઇઝરાયેલ ૧૯૫૬
(D) ઇન્ડોનેશિયા ૧૯૪૨
 

Category: Science & Technology,
તાજેતરમાં ભારતે જે રોકેટની મદદથી ચંદ્રયાન – 2 નું સફળતા પૂર્વક લોન્ચ કર્યું એ GSLV નું પુરુનામ શું છે.
(A) Geosynchronous Satellite Launch Vehicle
(B) Geosynchronous Satellite Last Vehicle
(C) Geo Satellite Launch Vehicle
(D) Geo Sate Launch Vehicle
 

Category: International Sports,
તાજેતરમાં થાઇલેન્ડ ખાતે યોજાયેલ "પ્રેસિડેન્ટ કપ બોક્સિંગ ટુર્નામેન્ટ" માં ભારત તરફથી કોણે ગોલ્ડ મેડલ જીત્યો?
(A) મેરી કોમ
(B) સાયના નેહવાલ
(C) અનીતા દાસ
(D) પી.વી.સિંધુ
 

Category: Awards & Prizes,
રેમન મેગ્સેસે એવોર્ડ ૨૦૧૯ માટે ભારતના ક્યાં વ્યક્તિની પસંદગી કરવામાં આવી?
(A) શ્રી રવીશકુમાર
(B) શ્રી અવિનાશકુમાર
(C) શ્રી અક્ષય કુમાર
(D) શ્રી આનંદકુમાર
 

Category: Politics of India,
શ્રીમતી આનંદીબેન પટેલ ક્યાં રાજ્યના રાજ્યપાલ બન્યા?
(A) ઉત્તરપ્રદેશ
(B) મધ્યપ્રદેશ
(C) છતીસગઢ
(D) ગુજરાત
 

Category: Important Days,
‘ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે ‘ ક્યારે ઉજવવામાં આવે છે?
(A) ૩૦ જુલાઈ
(B) ૩૧ જુલાઈ
(C) ૨૯ જુલાઈ
(D) ૦૩ જુલાઈ
 

Category: Important Days,
‘વિશ્વ હેપેટાઈટીસ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે?
(A) ૨૮ જુલાઈ
(B) ૨૭ જુલાઈ
(C) ૨૯ જુલાઈ
(D) ૨૫ જુલાઈ
 
Close Menu
error: Content is protected !!